ભારત આજે એવા વળાંક પર છે કે તેને ના છૂટકે આવનારા વિશ્વયુદ્ધ નો ભાગ બનવું પડશે
લોક આન્દોલન ગુજરાત સુરત નટુભાઈ લગેરહો ૦૯૨૨૮૪૮૪૪૫૯
વૈશ્વિક ધોરણે આથ્રિક પડકારો સિવાય ના બીજા ઘણા મુદ્દે ભારત ની વિદેશ નીતિ કાચી પડતી હોય તેમ લાગે છ્હે.ખડી કેનાલ થી તેલ લાવવામાં વિજ્ઞ પડે કે દલાઈ લમાં જૂથ ચીન સાથે સંપર્કો રાખે અને જાસુસી કરે તે કરતા અતંકવાદી મુદ્દે અમેરિકા ફક્ત વાતો કરતુ હોય તેમ લાગે તે પાકિસ્તાન અને ચીન સાથે બેવડી નીતિ અખ્તર કરે અંદ ચીન શાસ્ત્રો વધારે અને ભારત પર હુમલા થવા ની વાતો કરે આ બાબતે વિદેશ નીતિ અને મનમોહન પ્રેસ પરિષદ ભરી મજબૂરી અને તે કરતો ભાજપા ને વખોડે .ભ્રષ્ટાચાર નો મુદ્દો,ખેત્દુતો ના મુદ્દા,સરન્ક્ષન નીતિ અને ભાવ વધારા મોગ્વારી ના નથી શકનાર સરકાર અને સમાચાર વધતા રહે જે ભારત ની નેતા ગીરી અને નીતિ ની પોલ ખોલે છે.
આવા વાતાવરણ માં તો જે હુમલો કરે તે જીતે.બીજા દેશો શું કરે તે જોવા કરતા બસ ભારતે તેના પ્રજા અને તેનો હિત નો વિચાર કરવો રહ્યો.વિદેશી નાણા મેળવવા કે ટેકનોલોજી ,એક્ષ્પોર્ત વધારવાની વાતો ફક્ત દેશને અરાજકતા કાળું ધન ભ્રષ્ટાચાર સર્જવા માં મદદ કરતા રહ્યું છે.આંતરિક કે બ્રાહ્ય બાબત હોય ભારત ને નવેસર થી વિચાર વું જ રહ્યું.સ્વદેશી,સ્વવ્લાબી અને ગ્રામ સ્વરાજ ની વાતો ફરી થી ચર્ચા માં લાવવી જ પડશે.કાયદા અને નિયમો ના ઢગલા કરે રાખનારે હવે તેના પાલન કરવા નો વારો આવ્યો છે. પણ કોને પડી છે આ દેશ ની અને હું તો કહું છું કે કોઈ પણ દેશ આ દેશ પર હુમલો કરે અને ભલે નાનો અને ઓછી શક્તિવાળો દેશ હશે પણ જીતશે કારણ કે દરેક કડક નિર્ણયો માં એકમત થવાનો જ નથી અને ઢીલી નીતિયો સ્વાર્થી અપ્રમાણિક દીર્ગદસ્તી વિના ના નેતા ના તોલા એ દેશ ને મારવા ના વાંકે પોતાના કામે વાપરેજ રાખ્યો છે.ગુંડા ગીરી વધે જ જાય,ન્યાય વિલંબિત થયે રાખે સીસ્ટમ સુધારવાને બદલે તેનો ટેકનીકલી ઘેરાવાપરાશ વધે તે ગરીબ ભારતીય જે ભૂખે મારે અને આંકડા ની માયા જળ વિશ્વા સમક્ષ
એ રીતે રજુ થાય કે ભારત નંબર ૧ બની જશે.
દરેક તબક્કે ભારતે નવી તાકાત થી વિચારવું પડશે અને એક થયી મક્કમ મને પોતા ની તાકાત બતાવવી જ પડશે.
જયહિન્દ.ભારત આજે એવા વળાંક પર છે કે તેને ના છૂટકે આવનારા વિશ્વયુદ્ધ નો ભાગ બનવું પડશે

જયહિન્દ.